Monthly Archives: April 2020

રસ્તા

લાંબા ટૂંકા રસ્તા વિના ભાડે સસ્તા નથી કદી ખસતા પથ પર નાસતા ઘરે જાતા હસતા છોરું જોવા તરસતા ખુલ્લા પગે ઘસતા કમર બાંધી કસતા દિશાશુન્ય ભાસતા કોઈક એવા ફસતા ચોમાસે લપસતા ભૂવા પડયે પેસતા નાના મોટા ફસતા ધરતીકંપે ધસતા કાળા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ભારત – વિશાળતા, વિવિધતા

જેના વન માંહી શોભે છે ચંદન તરુ, હોડ તહીં કંઈ કહે દેશ માટે હું મરુ, જેના ખેતરે સુવર્ણ સમ કેસર પાકે, દેશ મહીં શત રંગ ભરવા નવ થાકે, જેના ગીર જંગલે સિંહ ગર્જના કરે, વળી વિજ્ઞાનીઓ સૂર્યમાળામાં ફરે, જેના શિર … Continue reading

Posted in Uncategorized | Leave a comment

જંગલ

વનરાવનમાં ઘોર અંધારું જઈને બેઠું તળિયે સૂરજને થયું તો ભોંય ઉપર પહોંચીને મળીયે, ઝાડી ઝાપટા ઝાડવાની વનમાં બની સરકાર ખાવું પીવું ને મોજમસ્તી નથી કોઈની દરકાર, ઉપર આભ ને નીચે ધરતી પંખીનો શોરબકોર કોલાહલ બંધ કરવા લુચ્ચું શિયાળ કરતું ટકોર, … Continue reading

Posted in Uncategorized | Leave a comment

Women’s Day

Equal world is the world enabled Women on world are equally tabled Woman is always a better half If cow is pious why not the calf Women are half on the earth Devoid of women is huge dearth Women’s Day … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ઉત્તરાયણ

લહેરાતા ખેતરે રવિ પાકને પછી સુખેથી લણજો, કેટલા પતંગ કાપ્યા તે સાંજે તમે નિરાંતે ગણજો, આવી છે ભર શિયાળે ઉત્તરાયણ ખૂબ મઝા કરજો, સૂરજ હવેથી ગતિ ઉત્તરે કરશે ચીકી ખીસ્સે ભરજો, પક્ષી તણા બચ્ચા માળે જુએ છે ઊડતી માની રાહ, … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કહેવત

કહેવત, રૂઢિ અને ઉખાણાં સમાજનું દર્પણ ભાષાને કરે સુંદરતા ને વિવિધતા અર્પણ ભાષા આધી અધૂરી ભાસતી બિન કહેવત નાનામાં નાની બંદિશમાં કહેશે મોટી વાત લોક જિહવા પર ઉગે અનુભવથી લોકોક્તિ બોલીમાં સજાવે રૂપ ને ભરે રંગ સહ યુક્તિ ભર્યો ડહાપણનો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

માતા – પ્રભુની પ્રતિનિધિ

સુણી પુકાર જનની પ્રભુએ, વિચારી વ્યથા મનની વિભુએ, કરી વ્યવસ્થા જનનીની ઈશુએ, ધન દોલત દઉં કે ના દઉં, દઈશુંમાં એક તમ સૌ જનને કરી હવાલે અવની માતા કને, ઉદર ધરશે તવ નવ્ય તનને, તારી પીડા સહેશે સહજ મનને,   અમૃત … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વૃંદાવનનો વાલમ

વૃંદાવનના વનમાં વહેતો વેગે વાયુ, ફૂલની ફોરમ ફરતી ફરતી ફાગણ ફળતી,   નંદનો નાનકો નચાવે નાર નગરની, વટથી વરસે વહાલે વહાલનો વહાર, રંગેચંગે રસથી રમતા રાસ રાતે રમણીય, નાચ નીરખતા ના’આવે નયને નીંદર, ગીત ગાઈને ગામ ગાંડુ ગરજે, જશોદા જુએ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કન્યાદાન

સમણાં સમાયા વીતી જરા જ્યાં મુગ્ધાવસ્થા મીઠી, આવ્યું નોતરું દુહિતા તેડવાને ત્યાં સાજનની ચીઠી, હૃદય સમ તનુજાને સજાવી ચોળતા અંગ પીઠી, આજ્ઞાંકિત બની જશે શ્વસુર ખેડવા ભૂમિ વણદીઠી, વળાવી આત્મજા ત્યાં ગીત ગાઈ કરી અણદીઠી, વિદાય આપી અશ્રુભરી આંખે જાણે અંતિમ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

કક્કાના બે ભાઈબંધ: ળ અને ણ

ન શબ્દની શરૂઆત કરીએ અમે, બહુ દુર્લભ અન્ય ભાષામાં અમે, અરે એમ ન ગોત્યા મળીએ અમે, અને લડીએ રણમાં શૂરાની જેમ. ભલે તમને શરમાળ લાગીયે અમે, પણ મનથી ઉદાર ઘણા અમે, કરવા દઈએ અંત હર અક્ષરને, ભાગ કીડીને કણ ને … Continue reading

Posted in Uncategorized | Leave a comment